રાજ્યની 11451 શાળાઓમાં ફાયર એનઓસી નહી હોવાનો સરકારનો ખુલાસો

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં સ્વીકાર કર્યોઃ ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરવા શાળા-કોલેજોને એક મહિનાનો સમય અપાયો
Government's explanation that there is no fire NOC in 11451 schools of the state

Government's explanation that there is no fire NOC in 11451 schools of the state