ગાંધીનગર: એક શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો
ગાંધીનગરના SMC દ્વારા બગોદરા હાઈવે પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરના SMC દ્વારા બગોદરા હાઈવે પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરના SMC દ્વારા બગોદરા હાઈવે પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગરના ધોળકામાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો છે. ધોળકામાંથી એક શખ્સ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. ગાંધીનગરના SMC દ્વારા બગોદરા હાઈવે પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. દયા મુશાલ નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યાર બાદ ત્રણ શખ્સો વિરુદ્ધ વોરેન્ટ જાહેર કર્યું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂ પકડાવાની ઘટના બની રહી છે.
દારૂબંધી હોવા છતાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવે છે. તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી. તંત્ર કેમ કોઈ એક્શન લેતું નથી આવા આરોપી પર ? પોલીસ દ્વારા 28.96 લાખની કિંમતનો 7615 નંગ ધરુની બોટલો જપ્ત કરવામાં આવી છે. આરોપી પાસેથી દારૂ,વાહન,મોબાઈલ,રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરાઈ છે. પોલીસ દ્વારા કુલ ₹ 49.21 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMC દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.