વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: કિરીટ પટેલનો પ્રચાર રદ, ખેડૂતોનો આક્રોશ
આ ઘટનાએ વિસાવદરના ચૂંટણી માહોલને વધુ ગરમાવી દીધો છે, અને મતદારોનો આક્રોશ હવે ચૂંટણીના મુદ્દાઓમાં મહત્વનું સ્થાન લઈ રહ્યો છે.

વિસાવદરમાં મતદારોએ દેખાડ્યો મિજાજ

વિસાવદરમાં મતદારોએ દેખાડ્યો મિજાજ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.