Vadodara માં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી: સોનાની બંગડીઓની ચોરી

ગંગાબેને બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ ગધેડા માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા.
Vadodara માં વૃદ્ધ મહિલા સાથે છેતરપિંડી: સોનાની બંગડીઓની ચોરી

મહિલાને ભોળવી કરી સોનાની ચોરી