જગન્નાથ રથયાત્રામાં PINAC સોફ્ટવેર અને ફેસિયલ રેકગ્નિશન કેમેરાથી 'હિસ્ટ્રી-શીટરો' પર બાજ નજર રખાશે!

બે હાઈ-ટેક કેમેરા ગુજરાત પોલીસના PINAC સોફ્ટવેર સાથે લાઈવ સ્ટ્રીમ કરી હિસ્ટ્રી-શીટરોને ઓળખશે
જગન્નાથ રથયાત્રામાં PINAC સોફ્ટવેર અને ફેસિયલ રેકગ્નિશન કેમેરાથી 'હિસ્ટ્રી-શીટરો' પર બાજ નજર રખાશે!

આ સિસ્ટમ કેમેરા દ્વારા કેપ્ચર થયેલા દરેક ચહેરાને રીઅલ-ટાઇમમાં સ્કેન કરશે અને તેને PINAC ડેટાબેઝ સાથે...