Surat Accident: ડાયરા કલાકાર અવધેશ હરિયાણીની ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન Mercedesને ટક્કર, મહિલા ઈજાગ્રસ્ત

સુરતના સરથાણામાં ડાયરા કલાકાર અવધેશ હરિયાણીની ટેસ્ટ ડ્રાઈવ કાર અને Mercedes વચ્ચે અકસ્માત થયો. મહિલા ઈજાગ્રસ્ત, CCTV ફૂટેજ સામે આવ્યા.
સુરત સરથાણા અકસ્માતમાં અવધેશ હરિયાણીની કાર અને Mercedes વચ્ચે ટક્કર

સરથાણામાં અવધેશ હરિયાણીની કારનો અકસ્માત.