ગુજરાતમાં જેઠ મહિનામાં અષાઢી માહોલઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ

દાહોદ જિલ્લાના મુવાલીયા ગામમાં આકાશ વીજળી પડતાં પિતા-પુત્રનું મોત
ગુજરાતમાં જેઠ મહિનામાં અષાઢી માહોલઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ

દાહોદ, વડોદરા, સુરત, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, અમરેલી રાજકોટ પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો