સ્કોર્પિયો રોકતાં જ પોલીસ પર ફાયરિંગ, પછી LCBએ ચલાવી ગોળીઓ... અંદરથી શું મળ્યું?

અરવલ્લીમાં વહેલી પરોઢે સ્કોર્પિયો રોકતાં જ પોલીસ પર ધડાધડ ફાયરિંગ થયું... LCBએ પણ જવાબી કાર્યવાહી કરી અને એક આરોપીના પગમાં ગોળી વાગી.
અરવલ્લીમાં પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર પોલીસનું ફાયરિંગ

અરવલ્લીમાં પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ