અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

15 પરિવારોને પાર્થિવદેહ સોંપવા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારજનો સાથે સંપર્કમાં
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

247 મૃતકોમાં 175 ભારતીય, 7 પોર્ટુગલ, 52 બ્રિટીશ, 1 કેનેડિયન, 12 નોન પેસેન્જરનો સમાવેશ