હાંસોટમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધાયો, વીડિયો વાયરલ

ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકના ASI અને GRD સહિત 7 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, વાયરલ વીડિયો બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
હાંસોટમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધાયો, વીડિયો વાયરલ

હાંસોટ પોલીસ સ્ટેશન