વડોદરામાં 208 ગ્રામ પંચાયતો પર 20 ટકા મતદાન થયું!

આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો મતદાન માટે ઉત્સાહ બતાવી રહ્યાં છે
વડોદરામાં 208 ગ્રામ પંચાયતો પર 20 ટકા મતદાન થયું!

પાદરા,ડભોઈ,વાઘોડિયા,કરજણ,શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ 208 પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ 10 બ...