વડોદરા મનપાના અધિકારીઓને કોણ કરી રહ્યું છે ટાર્ગેટ

ઓડિટ વિભાગમાંથી બીલોની વિગતો લીક થવા મામલે વર્ગ-1 અધિકારીઓ માસ CL પર ઉતર્યા
વડોદરા મનપાના અધિકારીઓને કોણ કરી રહ્યું છે ટાર્ગેટ

વર્ગ-1ના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર માસ સીએલ ઉપર ઉતર્યા