આતે કેવો બદલો : 53 વર્ષનો ધોરણ 4નો ઝઘડો, વૃદ્ધાવસ્થામાં પાટું!

1972માં ધોરણ 4માં થયેલો ઝઘડો! હા, 53 વર્ષ જૂની દુશ્મનીનો બદલો આ બે વૃદ્ધ મિત્રોએ લીધો, અને તે પણ એવી રીતે કે વાત આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ.
આતે કેવો બદલો : 53 વર્ષનો ધોરણ 4નો ઝઘડો, વૃદ્ધાવસ્થામાં પાટું!

કેરમાં બનેલા એક અનોખી લડાઇએ લોકોને વિચારતા કર્યા