જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રાખવામાં આવશે

વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકો અરજી કરી શકશે નહીઃ જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે
The ratio of old teacher and teaching assistant will be kept at 1:3 in old teacher recruitment

The ratio of old teacher and teaching assistant will be kept at 1:3 in old teacher recruitment