ભાઈને કિડની આપી બહેને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર!

ગાંધીનગરના કિરણભાઈને તેમની મોટી બહેન સુશીલાબેને કિડની આપીને બક્ષ્યું નવજીવન
ભાઈને કિડની આપી બહેને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર!

અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલમાં 20 બહેનોએ ભાઈને અને ત્રણ ભાઈએ બહેનને કિડની આપી