ગોવા મંદિરમાં ભગદોડમાં છ ભક્તોનાં મોત

2. શિરગાંવમાં લઈરાઈ જાત્રામાં દુઃખદ ઘટના, ભીડના ધસારામાં છ લોકોના મોત, ડઝનેક ઘાયલ
ગોવા મંદિરમાં ભગદોડમાં છ ભક્તોનાં મોત

ગોવાના શિરગાંવમાં શ્રી લઈરાઈ દેવી મંદિરમાં પ્રતિષ્ઠિત લઈરાઈ જાત્રા ભાગદોડ