દિલ્હીમાં જીવલેણ તોફાન: 2ના મોત, 11 ઘાયલ

દિલ્હીમાં ભીષણ વાવાઝોડા-તોફાને વૃક્ષો ઉખાડ્યા, ઉડાનો રોકી, મેટ્રો અને વીજ પુરવઠો બાધિત
દિલ્હીમાં જીવલેણ તોફાન: 2ના મોત, 11 ઘાયલ

દિલ્હીમાં તોફાની વાવાઝોડાના પરીણામના દ્રશ્યો