આગામી સપ્તાહે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે

રાજ્યમાં છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે
Weather Forecast For Gujarat

Weather Forecast For Gujarat