કંડલા પોર્ટમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન ખુલ્લી

મીઠા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર, પોલીસ બંદોબસ્ત સાથે ₹250 કરોડની જમીન મુક્ત
કંડલા પોર્ટમાં મેગા ડિમોલિશન, 100 એકર ખુલ્લી

વહીવટીતંત્રના 50 અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સવારથી ડિમોલિશન હાથ ધર્યુ હતું