કાઇનેટિક લાવશે નવું રેટ્રો લુક ઈલેક્ટ્રિક સ્કૂટર, દિવાળીએ લોન્ચની શક્યતા

AI આધારિત ડ્રાઇવિંગ સહાય, બ્લૂટૂથ, ડિજિટલ મીટર સહિતની અદ્યતન સુવિધાઓ મળશે
કાઇનેટિક લાવશે નવું રેટ્રો લુક ઈલેક્ટ્રિક સ્કૂટર, દિવાળીએ લોન્ચની શક્યતા

કાઈનેટિક ઇ- સ્કૂટરનો નવો લૂક