પાસપોર્ટ સેવા દિવસ પર વિદેશમંત્રી જયશંકરની ઈ-પાસપોર્ટ રોલઆઉટની જાહેરાત 

13મા પાસપોર્ટ સેવા દિવસ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શાસનના ત્રણ મુખ્ય સ્તંભોની વાત કરી, મહત્વપૂર્ણ સિધ્ધીનો ઉલ્લેખ કરતાં ઇ -પાસપોર્ટનો અમલ જણાવ્યો.
પાસપોર્ટ સેવા દિવસ પર વિદેશમંત્રી જયશંકરની ઈ-પાસપોર્ટ રોલઆઉટની જાહેરાત 

એસ. જયશંકરની ઈ-પાસપોર્ટ રોલઆઉટની જાહેરાત