ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા

ગુજરાતમાં ગૌરીવ્રત 6 જુલાઈથી શરૂ થશે. નાની બાળકીઓ માટીથી ભરેલા કોડિયામાં ઝવેરા ઉગાડે છે.
ગોરમાનો વર કેસરિયો તે નદીએ નાહવા જાય રે ગોરમા

ગૌરીવ્રત