લેહમાં ગરમીને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

ખૂબ જ આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, છેલ્લા ત્રણ દિવસમાં લેહ, લદ્દાખમાં ભારે ગરમીને કારણે 13 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
Flights canceled due to heat in Leh

Flights canceled due to heat in Leh