કામદારો માટેનાં આવાસ 8 વર્ષથી ખંડેર છતાં 10 પ્લોટ પર 5 હજાર મકાનો બનાવાશે!!

વડોદરામાં 2015માં રૂ.14 કરોડની કિંમતે બનાવેલ આવાસોની ફાળવણી હજી થઈ નથી ત્યાં હજી 10 પ્લોટ પર 5 હજાર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કામદારો માટેનાં આવાસ 8 વર્ષથી ખંડેર છતાં 10 પ્લોટ પર 5 હજાર મકાનો બનાવાશે!!

ખંડેર છતાં નવા આવાસો બનાવવાનું આયોજન