બનાસની ‘ડ્રોન દીદી’એ 6 મહિનામાં ડ્રોનથી દવા છંટકાવ કરી 1 લાખની કમાણી કરી

ડીસા તાલુકાના તાલેપુરા ગામના આશાબેન ચૌધરી ડ્રોન દીદી યોજનામાં તાલીમ મેળવી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી કમાણી કરે છે
'Drone Didi' of Banas earns 1 lakh by spraying medicine with drone in 6 months

'Drone Didi' of Banas earns 1 lakh by spraying medicine with drone in 6 months