Yashની Toxicનો બોક્સ ઓફિસ પર ધમાકો, પહેલા જ દિવસે ₹140.75 કરોડ Worldwide Collection

Yashની Toxicએ પહેલા દિવસે ભારતમાં ₹101.10 કરોડ net અને Worldwide ₹140.75 કરોડ gross કમાયા. Hindi versionએ ₹55 કરોડ સાથે Kannadaને પાછળ છોડ્યું.
Yash Toxic Box Office Collection Day 1

યશની Toxic ફિલ્મનું બોક્સ ઓફિસ ધમાકેદાર ઓપનિંગ.