સોનાક્ષી-ઝહીરની ફિલ્મને પહેલા જ દિવસે ઝટકો! ‘તુ હૈ મેરી કિરણ’ની કેટલી કમાણી?

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મને પહેલા જ દિવસે ઝટકો? ‘તુ હૈ મેરી કિરણ’નું પ્રારંભિક બોક્સ ઓફિસ કલેક્શન અંદાજે ₹14 લાખ!
તુ હૈ મેરી કિરણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલની ફિલ્મ ‘તુ હૈ મેરી કિરણ’ની પહેલા દિવસની કમાણી ચર્ચામાં