સેલિબ્રિટી માસ્ટરશેફ પર તેજસ્વીએ એવું તો શું કહ્યું કે યુઝર્સ ભડક્યા

સેલિબ્રિટી માસ્ટરશેફના આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં તેજસ્વી પ્રકાશની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
સેલિબ્રિટી માસ્ટરશેફ પર તેજસ્વીએ એવું તો શું કહ્યું કે યુઝર્સ ભડક્યા

માસ્ટર શેફ પર તેજસ્વી પ્રકાશનું આવું નિવેદન