સોનુ સૂદ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા

રાહત કામગીરી શરૂ કરી; કહ્યું- ‘નેપાળ એકલું નથી’
સોનુ સૂદ નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરપીડિતોની મદદ કરતા જોવા મળ્યા

નેપાળ ના અસરગ્રસ્ત વિસ્તારોની સોનુ સુદે મુલાકાત લીધી