દિશા સાલિયન ડેથ કેસમાં મોટો વળાંક: Bombay High Courtનો CBI તપાસનો આદેશ, FIR નોંધવા નિર્દેશ

દિશા સાલિયાન ડેથ કેસમાં મોટો વળાંક! બોમ્બે હાઈકોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો અને દિશાના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધી FIR દાખલ કરવા નિર્દેશ કર્યો.
દિશા સાલિયાન ડેથ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો CBI તપાસનો આદેશ

દિશા સાલિયાન ડેથ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા CBI તપાસનો આદેશ આપવામાં આવ્યો.