સલમાન ખાનના ગીત પર સોના મહાપાત્રાનો કટાક્ષ! 'બે પેગ પછી વિમાન બની જવાની વાત' પર કેમ ઉઠાવ્યા સવાલ?

સોના મહાપાત્રાએ સલમાન ખાનના નવા ગીત 'તેરી સેક્સી બ્યુટી' પર કટાક્ષ કરતાં 2016ના જૂના વિવાદ અને બોલિવૂડમાં પોતાની 20 વર્ષની કારકિર્દી અંગે ખુલાસો કર્યો ...
સલમાન ખાનના ગીત પર સોના મહાપાત્રાનો કટાક્ષ

સોના મહાપાત્રા અને સલમાન ખાનના ગીતને લઈને વિવાદની તસવીર.