લંડનમાં શાહરૂખ-કાજોલનો જલવો, લેસ્ટર સ્ક્વેરમાં DDLJ નું Statue મૂકાશે!

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને કાજોલની આઇકોનિક ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (DDLJ) હવે ઇતિહાસ રચવા જઇ રહી છે.
લંડનમાં શાહરૂખ-કાજોલનો જલવો, લેસ્ટર સ્ક્વેરમાં DDLJ નું  Statue મૂકાશે!

શાહરૂખ કાજોલની ફિલ્મ DDLJ રચશે ઇતિહાસ