બનરાકસે સચિવજીને કેમ પાડ્યા જમીન પર? 3 ડિસેમ્બરથી ‘પંચાયત 5’માં ફુલેરાનું નવું રાજકારણ!

3 ડિસેમ્બરે ફુલેરામાં ફરી શું મોટો ખેલ થવાનો છે? ‘પંચાયત સીઝન 5’ની રિલીઝ ડેટ જાહેર થતાં જ ચાહકોમાં ઉત્સાહ છવાયો છે!
પંચાયત સીઝન 5નું નવું પોસ્ટર, 3 ડિસેમ્બરથી રિલીઝ થશે

પંચાયત સીઝન 5ના નવા પોસ્ટરમાં બનરાકસ અને સચિવજી, 3 ડિસેમ્બરથી નવી સીઝન શરૂ થશે