₹4,000 કરોડની ‘રામાયણ’ પર ભડક્યા મુકેશ ખન્ના! રણબીર કપૂર બાદ હવે મેકર્સને કેમ સંભળાવી ખરીખોટી?

₹4,000 કરોડની ‘રામાયણ’ પર ફરી વિવાદ! રણબીર કપૂરના ભગવાન રામના પાત્ર પર સવાલ ઉઠાવ્યા બાદ હવે મુકેશ ખન્નાએ ફિલ્મના મેકર્સને સીધા જ ઘેર્યા છે.
મુકેશ ખન્નાએ રણબીર કપૂરની રામાયણ ફિલ્મ અને નિર્માતાઓની ટીકા કરી

મુકેશ ખન્નાએ રણબીર કપૂરની ‘રામાયણ’ ફિલ્મ પર સવાલો ઉઠાવી મેકર્સની ટીકા કરી