2025માં ગ્લોબલ રેડ કાર્પેટ પર ચમક્યા ભારતીયસ્ટાર્સ
Cannes અને Met Galaમાં ઇન્ડિયન મેજિક, ઐશ્વર્યા-આલિયા-શાહરુખ-દિલજીતે રચ્યો ઇતિહાસ

ભારતીય સ્ટાર્સ

ભારતીય સ્ટાર્સ
વર્ષ 2025 ભારતીય સેલેબ્સ માટે ફેશનની દુનિયામાં અમર બની ગયું. Cannes Film Festival અને Met Gala જેવા ગ્લોબલ મંચો પર ભારતીય સ્ટાર્સે પોતાની સંસ્કૃતિ અને સ્ટાઇલથી વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું. ઐશ્વર્યા રાયથી લઈને શાહરુખ ખાન અને દિલજીત દોસાંઝ સુધી – આ સ્ટાર્સે વેસ્ટર્ન લુકને બદલે ભારતીય તત્ત્વોને પ્રમોટ કરીને ઇતિહાસ રચ્યો. આવો, જોઈએ આ વર્ષના સૌથી યાદગાર લુક્સ...
Cannes 2025માં ભારતીય સ્ટાર્સનો જલવો
Met Gala 2025માં ભારતીયોનો દબદબો
આ વર્ષે ભારતીય સ્ટાર્સે વેસ્ટર્ન લુકને બદલે પોતાની સંસ્કૃતિને પ્રમોટ કરીને વિશ્વને બતાવ્યું કે ભારતીય ફેશન ગ્લોબલ છે. Cannes અને Met Galaમાં ભારતીયોની આ ધમાકેદાર હાજરીએ ફેશન વર્લ્ડમાં નવો ઇતિહાસ રચ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.