ઇન્ડિયન આઇડલ શોના વીનર પવનદીપને ગંભીર અકસ્માત
અમદાવાદ શો માં આવતા પહેલા નડ્યો અકસ્માત

અમદાવાદ શો માં આવતા પહેલા નડ્યો અકસ્માત

અમદાવાદ શો માં આવતા પહેલા નડ્યો અકસ્માત
ઇન્ડિયન આઇડલ શોના વિનર ગાયક પવનદિપ રાજનને મુરાદાબાદ પાસે ગંભીર અકસ્માત થયો છે. તેમને તત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યાં તેમની હાલત નાજુક ગણાવાઇ રહી છે. પવનદીપ પોતાના શો માટે અમદાવાદ આવવા નિકળ્યા હતા. પવનદીપને અકસ્માત થયો હોવાના સમાચાર મળતા ચાહકોને આઘાત લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ પવનદીપ રાજન સોમવારે સવારે 3.40 વાગે કાર લઇને દિલ્હી એરપોર્ટ તરફ જઇ રહ્યા હતા ત્યારે મુરાદાબાદ પાસે તેમની કારને ગંભીર અકસ્માત થયો હતો જેમાં તેમને ઇજા થતાં તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પવનદીપનો અમદાવાદમાં શો હોવાથી તે અમદાવાદ જવા માટે દિલ્હી એરપોર્ટ જઇ રહ્યા હતા. તે સમયે રસ્તામાં અકસ્માત થયો હતો. પવનદીપને ઘણી ઇજા થઇ છે જેથી તેમની સારવાર હાલ ચાલી રહી છે.
પવનદીપના અકસ્માતના સમાચારથી તેના ચાહકોમાં આઘાત પ્રસરી ગયો છે, અને તેઓ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. 28 વર્ષના પવનદીપને ઇન્ડિયન આઇડલ શોથી ખ્યાતિ મળી હતી અને તે શોના વિજેતા પણ થયા હતા. તેમણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ પોતાના અવાજ આપ્યો છે. તે ગાયક હોવાની સાથે કંપોઝર અને સારા ગિટારીસ્ટ અને સંગીતકાર પણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.