

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

13 વર્ષની લાંબી રાહ બાદ GTA 6એ લોન્ચ થતાં જ એવો કમાણીનો ધમાકો કર્યો કે હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ Avengers: Endgame પણ પાછળ રહી ગઈ!

સૈફ અલી ખાનને કથિત જાનથી મારી નાખવાની ધમકી બાદ AICWA એક્શનમાં આવ્યું છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા વધારવા માટે સંગઠને સરકાર સમક્ષ 5 મોટી માંગણીઓ રજૂ કરી છે.

₹4,000 કરોડની ‘રામાયણ’ પર ફરી વિવાદ! રણબીર કપૂરના ભગવાન રામના પાત્ર પર સવાલ ઉઠાવ્યા બાદ હવે મુકેશ ખન્નાએ ફિલ્મના મેકર્સને સીધા જ ઘેર્યા છે.