ગૌરવ ખન્નાના વિવાદમાં ઓરીએ આખરે કેમ તોડ્યું મૌન?

મિત્ર ગૌરવના સમર્થનમાં ઉતરેલા ઓરીએ આકાંક્ષાની કેટલીક ટિપ્પણીઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા.
ઓરીનું ગૌરવ ખન્ના-આકાંક્ષા ચમોલા વિવાદ પર નિવેદન

ઓરી અને ગૌરવ ખન્ના ચર્ચામાં (AI Generated તસ્વીર)