EDએ જેકલીન ફર્નાન્ડીઝને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું, સુકેશે ગઈ કાલે જ અભિનેત્રીને પત્ર મોકલ્યો હતો

સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુસીબતોનો અંત નથી આવી રહ્યો.
ED summoned Jacqueline Fernandez for appearance

ED summoned Jacqueline Fernandez for appearance