દિશા સાલિયાનનો સુશાંત સિંહ રાજપૂત સાથે શું સંબંધ હતો? 5 વર્ષ બાદ ફરી તપાસની માગ...

5 વર્ષ પછી, દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાને તેમની પુત્રીના મૃત્યુની નવેસરથી તપાસની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે...
દિશા સાલિયાનનો સુશાંત સિંહ રાજપૂત સાથે શું સંબંધ હતો? 5 વર્ષ બાદ ફરી તપાસની માગ...

દિશા સાલિયાન કેસ: રાજકીય પ્રભાવને કારણે સત્ય દબાયું?