દિશાના મોતના 6 વર્ષ બાદ ખુલશે કોઈ નવો રાજ? CBIની એન્ટ્રીથી વધ્યું સસ્પેન્સ

દિશા સલિયાનના મોતને 6 વર્ષ થઈ ગયા… છતાં હવે અચાનક આ કેસમાં એવો મોટો વળાંક આવ્યો કે રાજકારણથી લઈને બોલિવૂડ સુધી ફરી ચર્ચા તેજ થઈ ગઈ!
દિશા સલિયાન કેસમાં CBI FIR અને નવી તપાસ અંગેનો મામલો

દિશા સલિયાનના મૃત્યુ કેસમાં CBIએ FIR નોંધી નવી તપાસ શરૂ કરી