દિયા મિર્ઝાના દિવાળી વીડિયોમાં એવું શું હતું કે BMCએ વીડિયો જ હટાવી દીધો? BJPના વિરોધથી વધ્યો વિવાદ

BMCના દિવાળી અભિયાનમાં દિયા મિર્ઝાએ ગ્રીન અને પ્રદૂષણમુક્ત દિવાળી ઉજવવાની અપીલ કરી હતી. પરંતુ આ વીડિયો સામે BJP નેતાઓએ વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ BMCએ ...
દિયા મિર્ઝાની ગ્રીન દિવાળી અપીલ અને BMC વીડિયો વિવાદ

દિયા મિર્ઝાની પ્રદૂષણમુક્ત દિવાળી અપીલને લઈને BMC અને ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ