તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સપના ચૌધરી અને વીર સાહુના સંબંધોમાં તિરાડના અહેવાલો વચ્ચે તેમની રહસ્યમય પોસ્ટ ચર્ચામાં છે. લગ્નજીવન, પોતાની ઓળખ અને ફરી લગ્ન અંગે સપના ચૌધરીએ શું ખુલાસો કર્યો? જાણો સમગ્ર વિગત.

13 વર્ષની લાંબી રાહ બાદ GTA 6એ લોન્ચ થતાં જ એવો કમાણીનો ધમાકો કર્યો કે હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ Avengers: Endgame પણ પાછળ રહી ગઈ!

સૈફ અલી ખાનને કથિત જાનથી મારી નાખવાની ધમકી બાદ AICWA એક્શનમાં આવ્યું છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા વધારવા માટે સંગઠને સરકાર સમક્ષ 5 મોટી માંગણીઓ રજૂ કરી છે.