

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મિસ યુનિવર્સ 2026નો તાજ પ્યુઅર્ટો રિકોની જેનિફર બેરેટોએ જીત્યો. જાણો ટોપ-5 ફાઇનલિસ્ટમાં કોણ રહ્યું અને ભારતની કાઝિયા લિઝ મેજો કયા સ્થાને રહી.

ફિલ્મમાં રાવણને તારણહાર અને શ્રીરામ-લક્ષ્મણને અલગ રીતે દર્શાવાયાનો આરોપ લગાવી હિન્દુ જનજાગૃતિ સમિતિએ નિર્માતા નમિત મલ્હોત્રા અને દિગ્દર્શક નિતેશ તિવારી સામે પોલીસ ફરિયાદ કરી છે.

રણબીર કપૂરની 'રામાયણ'એ ઉત્તર અમેરિકામાં એવો રેકોર્ડ બનાવ્યો કે રણવીર સિંહની 'ધુરંધર 2' પણ પાછળ રહી ગઈ! માત્ર 18 દિવસમાં $29 મિલિયનથી વધુની કમાણી.