ધુરંધરની રફ્તાર ધીમી પડી

ઇક્કીસની રિલીઝ બાદ પહેલીવાર સિંગલ ડિજિટ કલેક્શન, 29મા દિવસે 8.75 કરોડ કમાયા
The speed of the thunder slowed down.

અગસ્ત્યની એન્ટ્રીથી બોક્સ ઓફિસ પર અસર: રણવીરની ફિલ્મની સ્ક્રીન્સમાં 50%નો મોટો ઘટાડો