Kangana Ranaut-Baba Ramdev Controversy: રક્ષાબંધન પર ખતમ થયો વિવાદ, કંગનાએ કહ્યું- ‘મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર’

Kangana Ranaut અને Baba Ramdev વચ્ચેનો જૂનો વિવાદ રક્ષાબંધન 2026 પર ખતમ થયો. રામદેવે કંગનાને મીઠાઈ-ભેટ મોકલી, જ્યારે કંગનાએ તેમને ‘મારા ભાઈ’ કહી આભાર ...
કંગના રનૌત અને બાબા રામદેવ રક્ષાબંધન 2026 પર જૂનો વિવાદ ભૂલીને

કંગના રનૌત અને બાબા રામદેવ વચ્ચે રક્ષાબંધન પર જૂના વિવાદનો અંત અને ભાઈચારા સંબંધની નવી શરૂઆત