વાવા બેઠક પર ત્રિપાંખિયો જંગ: ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ, માવજીભાઈ ન માન્યા

છેલ્લાં દિવસે 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ,10 ઉમેદવારો મેદાનમાં
વાવા બેઠક પર ત્રિપાંખિયો જંગ: ભાજપ સામે ભાજપ અને કોંગ્રેસ, માવજીભાઈ ન માન્યા

વાવમાં ત્રિપાંખિયો જંગ