વેપારી સાથે ₹26.12 લાખની સાયબર છેતરપિંડી

પોલીસે 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી
સુરત સાયબર ક્રાઇમમાં ₹26.12 લાખની છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ

​20 વર્ષીય આદિત્ય પાંડે ની સુરત શહેરની સાયબર સેલે ધરપકડ કરી