World Earth Day: નેતાઓએ શુભેચ્છા પાઠવી, પૃથ્વીને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો

દર વર્ષે 22 એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
World Earth Day: નેતાઓએ શુભેચ્છા પાઠવી, પૃથ્વીને હરિયાળી બનાવવાનો સંકલ્પ લીધો

વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે નેતાઓએ પર્યાવરણનું રક્ષણ કરવા કર્યો સંકલ્પ