ભારે વરસાદથી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તબાહી: 7નાં મોત, 172થી વધુ રસ્તા બંધ; પૂર-ભૂસ્ખલનનું એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ ગંભીર બની છે. ઉત્તરાખંડમાં 7નાં મોત, 172થી વધુ રસ્તા બંધ, જ્યારે UP અને ઝારખંડમાં પૂરનું એલ ...
ભારે વરસાદથી ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલન

ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં ભારે વરસાદ બાદ પૂર, ભૂસ્ખલન અને વધતા નદીના જળસ્તરની સ્થિતિ